Friday, December 26, 2008

મુંબઈ હુમલા ના ૧ મહિના પછી અપણો દેશ આ જગ્યા એ ઉભો છે

લ્યો પાછું આ નવું વર્ષ આવી ગયું,
જુના મટ્યા નથી,ઘા નવા આપી ગયુ.
તાજ પર હૂમલો થયે મહિનો થયો,
ડર ગયો નથી,યુધ્ધ ઘરે આવી ગયુ.


"કોઈક"

1 comment:

NIRAV GONDALIA said...

ખરેખર સાચી વાત છે, સરસ વિચાર